કોરોના સંકટને કારણે સ્કૂલ/કોલેજ તથા કોચિંગ ક્લાસિસ બંધ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો સ્કૂલ ખોલવા માટે અલગ અલગ તારીખો આપી રહ્યાં છે. પેરેન્ટ્સની ઈચ્છા શું છે? તેઓ બાળકોને ક્યારથી સ્કૂલ મોકલવા માગે છે? કે નથી મોકલવા માગતા? જો સ્કૂલ ખુલશે તો પણ બાળકોને મોકલીશું કેવી રીતે? દરેક પરિવાર સાથે જોડાયેલા આ મહત્ત્વના સવાલ મુદ્દે દૈનિક ભાસ્કરના સરવેમાં ભાગ લઈને આપનો અભિપ્રાય આપો.


Name

Age

Gender

Mobile No

State

City

Questions

1. બાળકોની સુરક્ષા અને અભ્યાસને ધ્યાનમાં લેતાં-
2. પ્રાઇમરી સ્કૂલો (કે.જી.થી ધોરણ-5 સુધી) ક્યારથી ખુલવી જોઇએ?
3. ધોરણ-6થી ધોરણ-12 સુધીની સ્કૂલો ક્યારથી ખુલવી જોઇએ?
4. કોચિંગ ક્લાસીસ અને કોલેજ, યુનિવર્સિટી ક્યારથી ખુલવી જોઇએ?
5. સ્કૂલો જો ખુલી જાય તો કેવી વ્યવસ્થા હોવી જોઇએ?
6. સ્કૂલો ન ખુલે અને માત્ર ઓનલાઇન ક્લાસ ચાલુ રહે તે સ્થિતિમાં ઓનલાઇન ક્લાસ કેટલા સમયગાળા માટે હોવા જોઇએ?
7 . સ્કૂલો ખુલ્યા બાદ ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા કેવી હોવી જોઇએ?
8 . વર્તમાન સમયમાં ઓનલાઇન ક્લાસ હોવાની સ્થિતિમાં સ્કૂલોએ શું-શું કરવું જોઇએ?
9 . સ્કૂલો ખુલવાની સ્થિતિમાં વધારાના કયા પીરિયડ ઉમેરવામાં આવે, કયા બાદ કરવામાં આવે?
10 . જ્યારે પણ સ્કૂલો ખુલે ત્યારે-